Nojoto: Largest Storytelling Platform

જીવન ડાયરી સ્વાર્થ પણ સારો નથી, જ્યાં ખપી જાય આપણ

જીવન ડાયરી
સ્વાર્થ પણ સારો નથી, 
જ્યાં ખપી જાય આપણાં,
ખોટા નો દરિયો કરી,
સત્ય ને દફનાવી જાય આપણાં,
ફેશન પણ પ્રચલિત છે, 
આજ ની જનરેશનમાં,
દીકરો બાપ ને નચાવે, 
જ્યાં ખપી જાય આપણાં #life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું 
#અસત્ય
જીવન ડાયરી
સ્વાર્થ પણ સારો નથી, 
જ્યાં ખપી જાય આપણાં,
ખોટા નો દરિયો કરી,
સત્ય ને દફનાવી જાય આપણાં,
ફેશન પણ પ્રચલિત છે, 
આજ ની જનરેશનમાં,
દીકરો બાપ ને નચાવે, 
જ્યાં ખપી જાય આપણાં #life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું 
#અસત્ય

life #lifequotes #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #ખોટું #અસત્ય