Nojoto: Largest Storytelling Platform

Papa,.... વીતેલી ક્ષણો વાતોને યાદ કરીએ તો આંસુ છ

Papa,....
વીતેલી ક્ષણો વાતોને યાદ કરીએ 
તો  આંસુ છલકાઈ જાય છે,
કાશ કાશ કહીને દિવસો પૂરા થઈ જાય છે,
કાશ એ કાળ ટળી જતો આજનો દિવસ ખાસ અને ખુશહાલ લાગતો,
પપ્પા બહુ બધી યાદો અને વાતો ઘણી ઘણી યાદ આવે છે,
વર્ષો ભલે વીતી ગયા પણ તમારા સાથ માટે હમેશા દરેક ક્ષણ તરશે છે.

©Meena Prajapati papa