જય માતાજી વિશ્વ પર્યારણ દિવસ ની માત્ર શુભેચ્છા દેવાથી નહિ ચાલે, આજે એક સંકલ્પ પણ લઈએ કે નવા ઉગી ને ઉભા થાય ત્યાં સુધીમાં ઉગેલા વૃક્ષ વટવૃક્ષ બને તે માટે કટિબદ્ધ થઈએ અને દરેક વ્યક્તિ વધારે નહિ પણ એક એક વૃક્ષ દત્તક લે તો પર્યાવરણ દિવસ સાર્થક થયો ગણાય. ઝરણા m દવે સ્મશાન સુરત 5/6/24 ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna #WorldEnvironmentDay