Nojoto: Largest Storytelling Platform

#OpenPoetry તમારા વિશે કંઈપણ લખતા તો કેટલાય વ

#OpenPoetry તમારા  વિશે  કંઈપણ લખતા  તો 
કેટલાય  વિચારો ખૂટે છે...... 
તમારી કાબિલિયત  ને  નિહાળતા  
સમય પણ ખૂટે .... 
તમારા જ્ઞાન  ની વાતો કરવા માટે 
અમારું જ્ઞાન  ખૂટે છે..... 
દુનિયાને  નિહાળવા  તમારા દ્રષ્ટિકોણ થી 
તમારી દ્રષ્ટિ  ખૂટે છે.... 
તમને સરખાવું સાગર સાથે  તો 
સાગરની  ગહેરાઈ  પણ ખૂટે  છે...... 
તમને સરખાવું  આકાશ સાથે  તો 
તારાઓ  પણ ખૂટે  છે..... 
તમને સરખાવું એક શિક્ષક તરીકે  તો 
શિક્ષક ની વ્યાખ્યા પણ ખૂટે છે... 
તમારી વિશે લખવાં માટે તો 
કલમ ની શાહી પણ ખૂટે છે.... 
તમારી ખાસિયતોની  વાતો  કરવા માટે તો 
આખુ જીવન પણ ખૂટે છે... for my ideal...
#OpenPoetry તમારા  વિશે  કંઈપણ લખતા  તો 
કેટલાય  વિચારો ખૂટે છે...... 
તમારી કાબિલિયત  ને  નિહાળતા  
સમય પણ ખૂટે .... 
તમારા જ્ઞાન  ની વાતો કરવા માટે 
અમારું જ્ઞાન  ખૂટે છે..... 
દુનિયાને  નિહાળવા  તમારા દ્રષ્ટિકોણ થી 
તમારી દ્રષ્ટિ  ખૂટે છે.... 
તમને સરખાવું સાગર સાથે  તો 
સાગરની  ગહેરાઈ  પણ ખૂટે  છે...... 
તમને સરખાવું  આકાશ સાથે  તો 
તારાઓ  પણ ખૂટે  છે..... 
તમને સરખાવું એક શિક્ષક તરીકે  તો 
શિક્ષક ની વ્યાખ્યા પણ ખૂટે છે... 
તમારી વિશે લખવાં માટે તો 
કલમ ની શાહી પણ ખૂટે છે.... 
તમારી ખાસિયતોની  વાતો  કરવા માટે તો 
આખુ જીવન પણ ખૂટે છે... for my ideal...