જાણું છું નજીક છું એના દિલ ની બસ એ કહી નથી શકતી ને હું કહ્યાં વગર રહી નથી શકતો ને એટલે જ આ પ્રેમ અતૂટ છે જેમાં ના બોલેલા શબ્દો પણ સંભળાય છે એટલે હવે આ દિલ છે એમાં તો આવુય થાય.. શાયર:Mr.Chavda