Nojoto: Largest Storytelling Platform

કુસુમાકરની માફક તમે ખિલ્યા છો જાણે, બાગે બિછાવી જા

કુસુમાકરની માફક તમે ખિલ્યા છો જાણે,
બાગે બિછાવી જાજમ કેવી ફુલોની જાણે.

ઘડી બે ઘડી નો તારો સહવાસ કે જાણે ,
લ‌ઈ જાય છે મનને મારા વૈકુંઠમાં જાણે.
 #gujarati #shayari #gujaratipoem #poetry #prem #love #gujju
કુસુમાકરની માફક તમે ખિલ્યા છો જાણે,
બાગે બિછાવી જાજમ કેવી ફુલોની જાણે.

ઘડી બે ઘડી નો તારો સહવાસ કે જાણે ,
લ‌ઈ જાય છે મનને મારા વૈકુંઠમાં જાણે.
 #gujarati #shayari #gujaratipoem #poetry #prem #love #gujju