Nojoto: Largest Storytelling Platform

અત્યારે તો હું જઉં છું પણ હું જયારે પણ આવીશ રોમેર

અત્યારે તો હું જઉં છું પણ
હું જયારે પણ આવીશ 
રોમેરોમમાં આવીશ
દીલો દીમાગમાં આવીશ
જીવન જીવવાની 
આશ બનીને આવીશ
કયારેય પાછો ન જવા આવીશ

©Vishal Zaveri #experience #Life #back 
#youtube 
#return #sure #recent #viral #thought #Support
અત્યારે તો હું જઉં છું પણ
હું જયારે પણ આવીશ 
રોમેરોમમાં આવીશ
દીલો દીમાગમાં આવીશ
જીવન જીવવાની 
આશ બનીને આવીશ
કયારેય પાછો ન જવા આવીશ

©Vishal Zaveri #experience #Life #back 
#youtube 
#return #sure #recent #viral #thought #Support