ખબર ન હતી એક દિવસ આ દુનિયા માં ખોવાતો જઈશ, મળશે જિંદગી ની બે ચાર પળો ખુશી થી જીવતો જઈશ, ખબર ના રહી વાસ્તવિકતા દુનિયાની આખોથી હું અંજાઈ જઈશ, કિરદાર ની ભૂમિકા ભજવતો ગયો જન્મો નો નાતો તોડતો જઈશ, હું આવીશ ફરીવાર જ્યારે રડાવેલા માનવી ને હસાવતો જઈશ. #મિતેષ મહેતા #SushantSinghRajput monika makwana( mahek) ❤✰Roy__Megha✰❤ Swati Dixit mahi choudhary Suman Zaniyan