Nojoto: Largest Storytelling Platform

એ મેહુલિયા તું ક્યાં હાલ્યો, કાળા બીબાંબ વાદળો ખેં

એ મેહુલિયા તું ક્યાં હાલ્યો,
કાળા બીબાંબ વાદળો ખેંચીને ,
ક્યાંક થોડો, ક્યાંક પૂર નાં તાળી લેતો,
વરસજે તું જલદી જલદી સરખો,
 બધાની નજરો તને માણવા ક્યારની તરશે,...

©Meena Prajapati #raindrops
એ મેહુલિયા તું ક્યાં હાલ્યો,
કાળા બીબાંબ વાદળો ખેંચીને ,
ક્યાંક થોડો, ક્યાંક પૂર નાં તાળી લેતો,
વરસજે તું જલદી જલદી સરખો,
 બધાની નજરો તને માણવા ક્યારની તરશે,...

©Meena Prajapati #raindrops