Nojoto: Largest Storytelling Platform

ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે, પ્રેમ ની જરૂરત દિલ મ

ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે, પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે. મિત્રોની વગર અધુરી છે જિંદગી… કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.

©Bhavesh Kumar 
  ##hand #i #sayaari #Comdey