*મારું જીવન* ૩-૮-૨૦૨૨ મારું જીવન ચેહર મા કૃપા થકી છે, કળિયુગમાં ઘર ઘરમાં એ પૂજાય છે. અડધું બોલો એ આખું સમજે છે, ભાવથી સૌનાં મન જાણી જાય છે. ગોરના કુવે અંખડ જયોત જલે છે, ઈચ્છાઓ સૌની ચેહર પૂર્ણ કરે છે. ચેહર ની દશે દિશામાં હાજરી છે, ભાવના સાનિધ્યમાં રેહવા જેવુ છે. ડગલે પગલે ચેહર મા સહાય કરે છે, જીવનમાં સુખ ને શાંત ચેહર આપે છે. *કોપી આરક્ષિત* *©️* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #મારુ જીવન... #Nojoto2liner #Saffron