Nojoto: Largest Storytelling Platform

પહેલા સમયમાં આપણી પાસે keypad ફોન હતા..તેનો ડિસ્પ્

પહેલા સમયમાં આપણી પાસે keypad ફોન હતા..તેનો ડિસ્પ્લે ઘણો નાનો આવતો હતો તેમાં પણ કેમેરો તો હતો જ..
આ ફોન જયારે આપણી પાસે હતા ત્યારથી અત્યાર સુધી આપણે ફોટો પાડવામાં વધુ ચબરાક રહ્યા છીએ..તે સમયે નાના મોબાઈલ પ્રમાણે નાના ફોટા પડતા હતા ને હાલ હવે મોટી ડિસ્પ્લે વાળા સ્માર્ટ ફોન આવી ગયાછે માટે હવે પહેલા કરતા ફોટા પાડવામાં તેમજ વિડીયો ઉતારવામાં વધુ સગવડતા રહેતી હોયછે..
આવા મોટા ડિસ્પ્લે વાળા મોબાઈલ કયારેક ઘણુ સારુ કામ પણ કરતા હોયછે..
જેમકે આપણે જયારે ટુર પર જઇએ છીએ ત્યારે તેની યાદગીરી માટે આપણે સુંદર સુંદર ફોટા આનાથી લઇ શકીએ છીએ..
ને હવે તો કોઇ જુના કેમેરાઓને પણ સાથે લેતુ નથી કે વાપરતું પણ નથી..કારણકે આજકાલ આવા મોબાઈલમાં દરેક ફંકશન આવી જતા હોયછે..
તેથી કોલીંગ માટે..ફોટા પાડવા માટે અથવા તો કોઇ વિડીયો શુટીંગ માટે પણ આપણો મોબાઈલ ઘણો કામ લાગતો હોય છે...
પણ તમે એવુ હવે સાંભળ્યુ છે કે જો તમે કોઇ એવા ફોટા પાડો કે વિડીયો શુટીંગ કરો તો તમને દંડ પણ થઇ શકે છે...
હા વાત સાચી છે...

પહેલા સમયમાં આપણી પાસે keypad ફોન હતા..તેનો ડિસ્પ્લે ઘણો નાનો આવતો હતો તેમાં પણ કેમેરો તો હતો જ.. આ ફોન જયારે આપણી પાસે હતા ત્યારથી અત્યાર સુધી આપણે ફોટો પાડવામાં વધુ ચબરાક રહ્યા છીએ..તે સમયે નાના મોબાઈલ પ્રમાણે નાના ફોટા પડતા હતા ને હાલ હવે મોટી ડિસ્પ્લે વાળા સ્માર્ટ ફોન આવી ગયાછે માટે હવે પહેલા કરતા ફોટા પાડવામાં તેમજ વિડીયો ઉતારવામાં વધુ સગવડતા રહેતી હોયછે.. આવા મોટા ડિસ્પ્લે વાળા મોબાઈલ કયારેક ઘણુ સારુ કામ પણ કરતા હોયછે.. જેમકે આપણે જયારે ટુર પર જઇએ છીએ ત્યારે તેની યાદગીરી માટે આપણે સુંદર સુંદર ફોટા આનાથી લઇ શકીએ છીએ.. ને હવે તો કોઇ જુના કેમેરાઓને પણ સાથે લેતુ નથી કે વાપરતું પણ નથી..કારણકે આજકાલ આવા મોબાઈલમાં દરેક ફંકશન આવી જતા હોયછે.. તેથી કોલીંગ માટે..ફોટા પાડવા માટે અથવા તો કોઇ વિડીયો શુટીંગ માટે પણ આપણો મોબાઈલ ઘણો કામ લાગતો હોય છે... પણ તમે એવુ હવે સાંભળ્યુ છે કે જો તમે કોઇ એવા ફોટા પાડો કે વિડીયો શુટીંગ કરો તો તમને દંડ પણ થઇ શકે છે... હા વાત સાચી છે...

Views