Nojoto: Largest Storytelling Platform
harshadpatel8390
  • 64Stories
  • 229Followers
  • 209Love
    0Views

Harshad Patel

mera bhagwan mera maabapp

harshadpatel0051gmail.com

  • Popular
  • Latest
  • Video
bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

ભારતમાં કોરોના વાયરસને લીધે આટલા દિવસોથી ચાલી રહેલ લોકડાઉન હજી પણ આવતા મહિને 15 may સુધી વધવાની  શકયતાછે #Fire
bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

हम जब तक अपने घरपे बैठे नही रहेगे तब तक ये कोरोना हमारे देशसे निकलेगा नहीँ।

घरपे बैठो अपने को बचावो और अपने परिवार को बचावो #river
bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

દિલમાં કયારેક એવી વેદના અનુભવેછે કે આખી જીંદગીમાં બનેલી સારી ઘટના કોઇ નજીકના માણસને કહીને દિલ હલકું કરવું, પરંતું કયારેક એવા પણ સંજોગો હોયછે કે તે વાતો દિલમાં જ રહી જતી હોયછે! #ManyThings
bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

માનવતા હજી મરી પરવારી નથી ઘણા માણસોના દિલ દિમાગ આજ એવા પણ છે કે લાખો રુપીયા તેમને મળતા હોયછે છતાંય તેઓ મૂળ માલિકને પરત કરેછે! #માનવતા

#માનવતા

bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

જીંદગી આમ જ જીવી જવી તે જીંદગી નથી પરંતું જીવનમાં કંઈક કરીને જવું તે જ સાચુ જીવન છે.
bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

જીવનમાં માત્ર પૈસાનું જ મહત્વ હોતું નથી! હા, પૈસાથી બધુ જ ખરીદી શકાય છે પણ પ્રેમ કદી ખરીદી શકાતો નથી,
પ્રેમ આગળ પૈસાની કોઇ જ કિમત હોતી નથી.
bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

જીવનમાં ફકત પૈસો જ મહત્વનો નથી પરંતું સંબંધ તેનાથી પણ મહત્વનો છે 
પૈસા બધુ પ્રાપ્ત થશે પરંતું તેમાં પ્રેમ જરાય નહી હોય!
bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

कमबक्त अजीब आदत है हमारी, जो हम सोच लेते हैं वो हरगीज करते हैं । ओर जो नही सोचते वो तो हम तुरंत करते हैं

bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

આળસ એ એક જીવતા 
મનુષ્યની કબર છે.

bbdf77415a8b308a42370ef931555a05

Harshad Patel

પ્રભુ ભક્તિ આખો દિવસ કરવી જરુરી નથી...
તમારી દશ મિનિટ તેને આપશો તો તે તમને ચોવીસ કલાક આપશે...

loader
Home
Explore
Events
Notification
Profile