Nojoto: Largest Storytelling Platform

તેજ તારું ઘર મહીં છે હરપળ હરપળ, સ્મિત તારું મન મહી

તેજ તારું ઘર મહીં છે હરપળ હરપળ,
સ્મિત તારું મન મહીં છે ખળખળ ખળખળ,
કંકુ ચોખા સાથિયા માં પૂર્યા આંગણે, 
પ્રગટાવ્યા છે દિવા એ ઝળહળ ઝળહળ.

©Ajit Machhar
  #ShubhDeepawali