Nojoto: Largest Storytelling Platform

અમુક શબ્દો બહાર આવતાં પહેલા જ પાછા વળી જાય છે, આજ

અમુક શબ્દો બહાર આવતાં પહેલા જ પાછા વળી જાય છે,
આજ દિકરી ની વ્યથા લખવા એક દિકરી બેઠી છે,
એટ્લે જ કદાચ શબ્દો બાહર કાઢતા પહેલાં ગળી જાય છે.

©uruva vadher(UV) #દિકરી  #Nojoto #nojotogujrati 

#adishakti