Nojoto: Largest Storytelling Platform

ટીપે ટીપે છલોછલ પડે, ઓલો ટોચે બેઠો વાટ જૂએ,

 ટીપે    ટીપે  છલોછલ  પડે,
ઓલો ટોચે બેઠો વાટ જૂએ,

જો આભ ભીંજવે ચબૂતરો?

છાંટણા ની ઉડે વાછોટ છેક માળે,
જે જોઈ નાના બાલ્ય પલડે,
 ટીપે    ટીપે  છલોછલ  પડે,
ઓલો ટોચે બેઠો વાટ જૂએ,

જો આભ ભીંજવે ચબૂતરો?

છાંટણા ની ઉડે વાછોટ છેક માળે,
જે જોઈ નાના બાલ્ય પલડે,
vijay1866103503011

Vijay

New Creator