નવરાત્રી નવ દિવસ પોતાના અંદર છુપાયેલી શક્તિ સાથે સુમેળ સાધવો અને અંતરનાદ જગાવીને દશમી એ પોતાની અંદર ના અનિષ્ટ પર વિજય હાંસલ કરવો એજ નવરાત્રિ નુ પર્વ. #yqgujarati #yqmotabhai #ગુજરાતી #નવરાત્રી