સતત વરસતો રહિયો હું કોઈએ પુછીયું ન મારુ નામ ભીનાશ છોડતો ગયો જયારે આકાશ માં સપ્તરંગી મેઘધનુષ્યે ઓળખ આપી... હું છું સાવન!!! #સાવન