મારા પ્રિય મિત્ર અમુક વ્યક્તિ જ્યારે આપડી જિંદગીમાં આવેને ત્યારે આમ દર્પણ સમાં જ હોય...કુટુંબ પરિવારમાં ઘણા લોકો હોય પણ આપણા દિલ માં અમુક જ વિરાજે ઘણા લોકો રૂપિયા પૈસા પાછળ પાગલ છે ઘણા લોકો બંગલા અને ફ્લેટ માં રોકાણ કરે છે પણ મારું રોકાણ માત્ર સંબંધો અને મૈત્રી માં જ છે જે આ ડંકો વાગે છે ને મારા શબ્દોનો એ બધુજ મધુર સંબંધોને કારણે જ છે ઘણા ખાલી કેહવા ખાતર મૈત્રી કરે પણ અમુક મૈત્રી હૃદય થી હોય જે સીધી હૃદય ને સ્પર્શે એમાં કોઈ જ ધંધો ના હોય બસ ખરી લાગણી એમાં પરોવાય એટલે એ મધુર બને... ©RjSunitkumar #mydearfriend