Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી હોળી અને ધુળેટી કોઈની જીદગીથી પણ રમી શક

#જીવનડાયરી
હોળી અને ધુળેટી કોઈની જીદગીથી પણ રમી શકાય છે,

આંખોમાં લાગણીનો રંગ નાખી પૈસાથી રમી શકાય છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  સરળ છે લૂંટવું, કોઈને લાગણીની શરાબ પીવડાવી અને પૈસા પડાવી લેવા, જેવો નશો ઉતરે અને પૈસા માંગે એટલે ઝગડો કરી ને સંબંધ પૂરો કરી નાખવો.
#holihai #જીવનડાયરી #વિસામો #લાગણી #લૂંટ #દાસ #Life

સરળ છે લૂંટવું, કોઈને લાગણીની શરાબ પીવડાવી અને પૈસા પડાવી લેવા, જેવો નશો ઉતરે અને પૈસા માંગે એટલે ઝગડો કરી ને સંબંધ પૂરો કરી નાખવો. #holihai #જીવનડાયરી #વિસામો #લાગણી #લૂંટ #દાસ Life

67 Views