Nojoto: Largest Storytelling Platform

હુંફાળી કિરણોને, સ્પર્શ થાય ઝાકળનો, ધ્રુજારી મ

હુંફાળી કિરણોને,
    સ્પર્શ થાય ઝાકળનો,
ધ્રુજારી મીઠી, 
   સંગ આભાસી વાદળનો,
ધૂંધળી એ આકૃતિને,
   હું શબ્દે કંડારું, Nidhi
પણ નજરોની માંગણી,
   હું કેમ કરી સ્વીકારું ? #આકૃતિ #nanhikalam
હુંફાળી કિરણોને,
    સ્પર્શ થાય ઝાકળનો,
ધ્રુજારી મીઠી, 
   સંગ આભાસી વાદળનો,
ધૂંધળી એ આકૃતિને,
   હું શબ્દે કંડારું, Nidhi
પણ નજરોની માંગણી,
   હું કેમ કરી સ્વીકારું ? #આકૃતિ #nanhikalam