Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી થોડી તારી વાતો, ઘણી મારી સોગાતો, જન્માર

#જીવનડાયરી
થોડી તારી વાતો,
ઘણી મારી સોગાતો,
જન્મારો આ ઓછો,
જીવવા હું ગાતો,
ચક્કર બહુ આવે,
નાહકનો હું ડરાતો,
મજા આવે એ કરતો,
મનમરજી એ રાતો,
દૂરથી પણ ન મળે,
આત્મસાત કરી ઘબરાતો,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #વિસામો #પ્રેમાળ #દયાળુ #જીવનડાયરી

#વિસામો #પ્રેમાળ #દયાળુ #જીવનડાયરી

162 Views