Nojoto: Largest Storytelling Platform

નથી સમજી શકાતો કયારે કુદરતનો આ નિયમ કે જ્યાં આંબા

નથી સમજી શકાતો કયારે
કુદરતનો આ નિયમ કે જ્યાં

આંબા વાવ્યા હોય ત્યાં
આંબા જ ઉગે છે

બાવળ વાવ્યા હોય
ત્યાં બાવળ જ ઉગે છે

... પણ જ્યાં ...
લાગણી વાવી ને હેતનુ પાણી પાયુ હોય
ત્યાં જ નફરત કેમ ઉગે છે.

©Love You Zindgi
  #emptystreets