Nojoto: Largest Storytelling Platform
amitgopiyani9368
  • 145Stories
  • 30Followers
  • 1.6KLove
    86.3KViews

Love You Zindgi

  • Popular
  • Latest
  • Video
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

White શબ્દો લખાણના ભોળપણમા 
ક્યાંક 
લાગણીઓ દમ ન તોડે 
જે ઘણી કિંમતી હોય છે.
માટે 
ક્યારેક શબ્દો લખવાને આરામ આપી
ફકત 
હ્રદયની લાગણીઓ વાંચવી પડે છે.

©Love You Zindgi
  #Night
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

Person's Hands Sun Love કહે છે મન મારૂ
કરૂ હ્દરની વાત..

પણ હું કહું ને એ સાંભળે,
એ હ્રદયને નથી ગમતી વાત

હશે એમના હ્દયે પણ 
મારા હ્રદયની વાત..

તો દખલગીરી શાની 
વેળફાટ કરૂ શબ્દોની  

સીઘી જ વાંચી શકાશે  
હ્દયથી હ્દયની વાત...

©Love You Zindgi
  #sunlove
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

એક એવો સંબંઘ... 
જેમાં સ્વચ્છતા હોય., 
હુ કરતાં આપણાનુ મહત્વ હોય, 
જ્યાં ભરોશા અને વિશ્વાસ પર 
ખરા ઉતરી શકતુ હોય, 
એકના દુખાવાની અસર બીજો અનુભવે, 
એકના આંસુ બીજાની આંખથી નીકડે, 
જ્યાં તન, મન અને ધનથી ઉપર 
લાગણી અને સમજનું મહત્વ હોય, 
જ્યાં ગુસ્સો કરીને પણ 
મનાવવી લેવા અને માની જવાની ભાવના હોય, 
જયાં હર એક ભુલ માટે માફી અને 
ભુલ સુઘારવાની ભલામણ હોય, 
જ્યાં મૌન પણ વાંચી શકાતું હોય, 
પારદર્શક વ્યકતીત્વ જેમાં કોઈ જૂઠને અવકાશ ન હોય, 
જેમાં કોઈ સ્વાર્થ ન હોય પણ સમર્પણ હોય 

બસ આજ નીખાલશ અને ખરા સંબંધની વ્યાખ્યા 
આવો સંબંઘ સો ટચ સોના કરતાં પણ 
વઘુ ખરો અને ચોખ્ખો છે.

©Love You Zindgi
  #happypromiseday
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

પીવાથી શું ચળવાનો એ
એક જામ પ્યાલાનો સાકી
નશો મને મારા કિરદારનો, 
હોય વઘુ કોઈ એનાથી 
તો ટકરાવીજો જામ એક
મારા કિરદારના પ્યાલા સામે
જોઈએ કોને કેટલો ચળે

©Love You Zindgi
  #CrescentMoon
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

પીવાથી શું ચળવાનો એ
જામ, એક પ્યાલાનો પાગલ
નશો મને મારા કિરદારનો, 
હોય વઘુ કોઈ એનાથી 
તો ટકરાવીલે જામ એક
મારા કિરદારના પ્યાલા સામે
જોઈએ કોને કેટલો ચળે..

©Love You Zindgi
  #feelingsad
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

અમે શું સમજ્યા અને તમે શું સમજાવ્થુ 
એ સમજનુ નથી હવે કોઈ મહત્વ, 
જે સમજ્યા અમે, એ અમારે સમજવું ન્હોતુ, 
અને જે ન્હોતું સમજવું 
એજ તમે સમજાવી ગયા, 

અમને સમજવું !!!
એ તમારી સમજની સમજ નથી, 
છે સમજ કેવી તમારી, શું ખુબ અમે સમજી ગયા, 
હવે તમે જે સમજો એ તમારી સમજ, 

અંતે બસ એટલું સહજ સમજી ગયા, 
વઘુ કાંઈ સમજવું નથી અમારે કેમ કે, 
જે ન્હોતુ સમજવું 
એજ તમે તો સમજાવી ગયા.

©Love You Zindgi
  #thelunarcycle
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

પરોવી પેચ પતંગના,
પચીસ પચાસને પછાળે,

પર ઉપરની પરાકાષ્ઠામાં, 
પાઘરે પાપ પોકારે , 

પળે પળદો પાખંડનો,
પણ પસ્તાવે ન પલળે ઈ નેન.

❤️❤️❤️❤️

©Love You Zindgi
  #udaan
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

પરોવી પેચ પ્રણયના,
પચીસ પચાસને પછાળે,

પર ઉપરની પરાકાષ્ઠામાં, 
પાઘરે પાપ પોકારે , 

પળે પળદો પાખંડનો,
પણ પસ્તાવે ન પલળે ઈ નેન.

❤️❤️❤️❤️

©Love You Zindgi
  #Blossom
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

જે ઘારીએ એ હોતુ નથી, 
અને 
જે હોય એ ઘાર્યુ નથી હોતું 
આવા સંજોગોમાં 
અણઘાર્યુ પણ અફલાતુન થાય 
એવું એક નામ એટલે
"જીદગી"

©Love You Zindgi
  #travelogue
cb6c0865c0c6f620f77d43682af0804f

Love You Zindgi

આજનો સત્યવાદી 
... સજ્જન ...

મોબાઈલમાં પેટર્ન "લોક" ન હોય, 
નંબર, કોઈના "બ્લોક" ન હોય,
ફેસબુક ઈન્સ્ટા "અનલોક" હોય,
વોટ્સએપ સ્ટેટ્સના સેટિંગ "જનરલ" હોય
લાસ્ટ સીન ને ઓનલાઇન "ઓન" હોય
બસ એજ
આજનો હરિશ્ચંદ્ર આત્મા.



"ગમ્યુ હોય તો આગળ મોકલો"

©Love You Zindgi
  #Dhund
loader
Home
Explore
Events
Notification
Profile