White *રક્તદાન દિવસ* એવાં દુઃખી વ્યક્તિ નાં મદદરૂપ થવું એ ધર્મ છે રક્તદાન કરીને જીવન બચાવો એ મહાદાન કહેવાય છે તોડી નાંખો ખોટાં આવરણો એકમેકને રક્તદાન કરવાથી એમાંજ સૌને આનંદ થશે એક બૂંદ લોહી થકી જિંદગીને બચાવી શકાય છે રક્તદાન એ માનવતા છે આમ તો ઘણાં બધાં પ્રકારનાં દાન પૂણ્ય છે પણ રક્તદાન સૌથી મોટું છે એવા દુઃખી ને, જરૂરિયાતમંદોને શોધીને રક્તદાન કરવાથી આનંદદાયક બની રહે છે રક્તદાન કરવું ને કરાવવું એટલે ભૂખ્યા ને અન્ન દાન એમ આ મહાદાન કહેવામાં આવે છે એક રક્ત ટપકતી ઝોળીને જાણે ખળખળ વહેતું જાણે મઘમઘતું આનંદનો ઓડકાર આવે આંખો માંથી હર્ષાશ્રુ નિતરે જાણે હિંડોળે ઝૂલતું સુખ ભાવના પાંખાળા ઘોડા પર સવાર આનંદનો દરિયો લહેરાય તો રક્તદાન કરવું જોઈએ રક્તદાન કરીને જીવન બચાવો.. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt #election_results રક્તદાન...#Nojoto