Nojoto: Largest Storytelling Platform

જ્યારે માણસ હક માગ્યા વગર ફરજો બજાવ્યે જાય ત્યારે

જ્યારે માણસ હક માગ્યા વગર ફરજો બજાવ્યે જાય ત્યારે એ અન્ય લોકો માટે માણસ મટીને રોબોટ બની જાય છે અને રોબોટ તરફ સંવેદના અને માણસાઈથી વળી કોણ જુએ?🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #સંવેદના

#સંવેદના