Nojoto: Largest Storytelling Platform

કાશ આપણી જીંદગી, રીસેસ જેવી હોત તો? મનમુટાવનો પ



કાશ આપણી જીંદગી,
રીસેસ જેવી હોત તો?

મનમુટાવનો પણ એક,
સમય હોત તો?

કાશ જો સમય અહીં,
થંભી ગયો હોત તો?

સુખના પળ જીવી,
દુઃખને માત આપી,
શક્યા હોત તો?


*કલકત્તા*

©Jeetal Shah
  #shortquote