Nojoto: Largest Storytelling Platform

*લાલચુ લોકો* લેખ.. ૬-૧૨-૨૦૨૧ સોમવાર.. અમુક લાલચુ

*લાલચુ લોકો* લેખ.. 
૬-૧૨-૨૦૨૧ સોમવાર..

અમુક લાલચુ લોકો કેવાં કેવાં તુક્કા લગાવે કે જેની કોઈ હદ કે સીમાડા નથી.. હમણાં હમણાં એક નવાં કારનામા ચાલું થયાં છે ૧૯૮૬- ૧૯૮૭ સાલમાં બનેલી સોસાયટીનાં રહેવાસીઓ ને નામ અને સરનામું ને મકાન નંબર સાથે નોટિસ ફટકારી છે કે આ જમીનનાં માલિક અમે છીએ હવે વિચારો સોસાયટી એટલી બધી વિશાળ છે અને ત્રીસ વર્ષ જૂની સોસાયટી છે તોય આવાં ભેજાબાજ લોકો એને એની વારસાઈ મિલ્કત બતાવીને ઘરે ઘરે નોટિસ ફટકારી છે કે આ જમીન ઉપર મારો હક છે તો રૂપિયા આપો અથવા ઘર ખાલી કરો..
બોલો હવે લોકોને મહેનત કરવી નથી અને નિતનવા નુસખા ને તુક્કા લગાવી ને મફતના રૂપિયા પડાવી લેવા છે કેવાં કેવાં લાલચુ લોકો ભર્યા છે.. આવાં ભેજાબાજ લોકો થી ચેતજો..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖
*સત્ય ઘટના છે હાલની*

©Bhavna Bhatt Lalchu loko...#Nojoto

#Love

bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon70