Nojoto: Largest Storytelling Platform

ચાલ આજે છેલ્લી વાર તાપણી કરી લઉ તારી યાદો નો એમાં

ચાલ આજે 
છેલ્લી વાર તાપણી કરી લઉ
તારી યાદો નો એમાં હોમ કરી લઉ,
વધતી રાખ માંથી ભભૂતી ચોળી લઉ, 
પ્રેમરુપી વૈરાગ્ય નો અલખ જગાવી લઉ.
 #lasttime #lastdayofyear #ગુજરાતી #yqmotabhai #yqgujarati #છેલ્લોદિવસ #આખરી_અધ્યાય