Nojoto: Largest Storytelling Platform

White ના ઓળખવા છતાં તમને પોતાની સીટ આપી દે એ ગુજરા

White ના ઓળખવા છતાં તમને પોતાની સીટ આપી દે એ ગુજરાતી 
વાત વાતમાં તમને તમારી પરેશાની પૂછી લે એ ગુજરાતી 
નાતા વગરનો સફર પહેલા ગાઢ સબંધ બાંધી લે એ ગુજરાતી
વાતોમાં જાણે મધનો ભંડાર લઈ ફરતો હોય એ પાક્કો ગુજરાતી
વેપારમાં નુકસાન ના સહેવાવાળો પાક્કો ગુજરાતી ખબર નહિ
સબંધમાં લાગણીને પણ હસતા હસતા હરી જતો ગુજરાતી

©@મારી ડાયરી મારો વિચાર #Thinking  in life quotes