Nojoto: Largest Storytelling Platform
hetubagthaliya9357
  • 187Stories
  • 33Followers
  • 2.7KLove
    6.5KViews

@મારી ડાયરી મારો વિચાર

Indian

  • Popular
  • Latest
  • Video
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

પ્રેમમાં તમે તો અનોખાને અમે નોખા લાગીએ છીએ,
તમને મળીને અમને અમે જ તમારી ચરણરજ લાગીએ છીએ

©@મારી ડાયરી મારો વિચાર #feellove  shayari on life

#feellove shayari on life #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

White મારા વિચારોએ મનમાં વિરામો લીધાં 
લાગે એમને પણ રવિવાર આવ્યા...

©@મારી ડાયરી મારો વિચાર #love_shayari  life quotes

#love_shayari life quotes #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

જે ડરી રહ્યા હતા અમારું દિલના દુખે કરીને,
એમણે જ અમારા દિલના ટુકડે ટુકડા કરી નાખ્યા...

©@મારી ડાયરી મારો વિચાર  life quotes sad

life quotes sad #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

White એમને મળીને અમે અમે ના રહ્યા 
ખબર નહીં અમારાથી દૂર થઈને એ આટલા ખુશ કેમ રહ્યા???

©@મારી ડાયરી મારો વિચાર #Sad_shayri  shayari on life

#Sad_shayri shayari on life #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

White હવે મંદિરમાંથી પણ ઝડપથી બહાર નીકળી જાઉં છું 
જે વ્યક્તિને જ નથી બનવું મારું
એને ભગવાન પાસે માંગીને પણ શું કરું 
એમાં મારો ને ભગવાનનો સબંધ શુકામ બગાડુ..

©@મારી ડાયરી મારો વિચાર #ramnavmi  shayari on life

#ramnavmi shayari on life #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

White હવે માંગવા નહીં પણ નિહાળવા જાઉં છું
જેણે મારા માટે મારા કરતાં મારું સારું વિચાર્યું
એને રોજ ધન્યવાદ કહેવા જાઉં છું
❤️‍🩹

©@મારી ડાયરી મારો વિચાર #Shiva  bhakti
d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

Village Life લાગણીના ઝરણાં વહાવી અમે 
ક્યાં પહોંચી ગયા??
ખબર નહીં અમે ક્યારે સુકા રણમાં 
ફેરવાઈ ગયા..???

©@મારી ડાયરી મારો વિચાર #villagelife  life quotes sad

#villagelife life quotes sad #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

મે નંબર મારો એજ રાખ્યો છે
તારા આ એક ફોનકોલના ઈંતજારમાં 
મેં આજીવન દર્દનો કૂવો છલોછલ રાખ્યો છે

©@મારી ડાયરી મારો વિચાર  life quotes sad

life quotes sad #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

માંગુ ને તમે મળી જાઉં એટલું આસન નથી જીવન મારું
હું માંગુ ને તમે ક્યારેય ના મળો એવું ભાગ્ય છે અમારું...

©@મારી ડાયરી મારો વિચાર #RAMADAAN  sad shayari on life life quotes images

#RAMADAAN sad shayari on life life quotes images #Life

d8045241991957e3eca387a227463538

@મારી ડાયરી મારો વિચાર

તારા ના હોવા છતાં પણ
 લખવાની કોશિશ ચાલુ રાખી છે,
કદાચ ક્યારેક વાચીલે કે મે તારી
 નફરતને પણ શાનદાર વર્ણવી છે!!

©@મારી ડાયરી મારો વિચાર #Likho  shayari on life

#Likho shayari on life #Life

loader
Home
Explore
Events
Notification
Profile