Nojoto: Largest Storytelling Platform

ખુબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું.! અને થોડો

ખુબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું.!
અને થોડો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું..!!
અને સંપૂર્ણ મૌન રહેનાર મુગટને મસ્તકે સ્થાન મળ્યું...!!!

🌷🌷 આપનો દિવસ શુભ રહે🌷🌷

©Bole_Bharat बोले भारत
  #bolebharat