Nojoto: Largest Storytelling Platform

બન્યા કવચ માણસ માટે એક પક્ષી થી ક્યાં બચાય છે માળ

બન્યા કવચ માણસ માટે એક પક્ષી થી ક્યાં બચાય છે 
માળો છોડી ગયેલા થી માળા માં  પાછા ક્યાં અવાય છે 
બે ઘડી ની મોજ માનવી ને એમાં કેટલા પરેવડા હણાય છે 
પંખી પૂછે મને શુ તારાથી આ રીતે તહેવાર મનાવાય છે 

Dj #bird #festival #kite