Nojoto: Largest Storytelling Platform

એક પપ્પાને છોકરીની ઘણી ચિંતા હોય છે, લોકો કહે છે ત

એક પપ્પાને છોકરીની ઘણી ચિંતા હોય છે,
લોકો કહે છે તેના પપ્પા તો સ્વભાવ જોવે છે,
પૈસા જોવે છે, ઘર જોવે છે,
કેટલું કમાય છે, કેટલું ભણતર છે,
કેવું રાખશે એ પણ જોવે છે,
વિશ્વાસ નથી લાગતો..... 
ભાઈ 20-25વર્ષથી ફૂલ જેવી રાખી હોય,
ભાઈ એક છોકરીનો પપ્પા બને ત્યારે ખબર પડે,
લોકો લગ્નમાં ગિફ્ટ આપશે માન સન્માન આપશે,
પણ એક પપ્પાની આખી જિંદગી ભરની ખુશી હસી, 
બીજાને ભરોસે સોંપે તો inquiry તો કરશે જ ને......

©Meena Prajapati #FathersDay  ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા લાગણી કવિતા