Nojoto: Largest Storytelling Platform

hostel life ની મોજ એટલે મિત્ર જ માતા મિત્ર જ પિતા

hostel life ની મોજ એટલે

મિત્ર જ માતા મિત્ર જ પિતા
મિત્ર ની ગાળ થી જ મિત્ર સુધરતા.
 
હસવું હસાવવું માનવુ ને મનાવવું ને
એક જ વસ્તુ મા ચાર ને ચલાવવું

મોડી રાત સુધી જાગી ગપ્પા મારતા.
વાત વાતમા ઝઘડી પડતા.

એ ઝઘડા માથી જ પાછા હસી પડતા.
આમ જ આખી આખી રાતો વિતાવતા.

કાયદા નો ભંગ કરવામા 
કયારેક હદ પાર કરી જતા..
અને..
સર ની સજા ના હકદાર બનતા

એ સજા પણ બધા 
મળી શાન થી ભોગવતા.

જેણે પણ hostel life જીવી છે
તેનુ જીવન સાર્થક છે.
બાકી..તો 
આ બાળપણ વ્યર્થ છે..

આ hostel.life હંમેશા યાદ આવશે...અને.
એ યાદો હર પળે આંખો ને ભીંજવશે..

                                                -Jenish writes # hostel life
hostel life ની મોજ એટલે

મિત્ર જ માતા મિત્ર જ પિતા
મિત્ર ની ગાળ થી જ મિત્ર સુધરતા.
 
હસવું હસાવવું માનવુ ને મનાવવું ને
એક જ વસ્તુ મા ચાર ને ચલાવવું

મોડી રાત સુધી જાગી ગપ્પા મારતા.
વાત વાતમા ઝઘડી પડતા.

એ ઝઘડા માથી જ પાછા હસી પડતા.
આમ જ આખી આખી રાતો વિતાવતા.

કાયદા નો ભંગ કરવામા 
કયારેક હદ પાર કરી જતા..
અને..
સર ની સજા ના હકદાર બનતા

એ સજા પણ બધા 
મળી શાન થી ભોગવતા.

જેણે પણ hostel life જીવી છે
તેનુ જીવન સાર્થક છે.
બાકી..તો 
આ બાળપણ વ્યર્થ છે..

આ hostel.life હંમેશા યાદ આવશે...અને.
એ યાદો હર પળે આંખો ને ભીંજવશે..

                                                -Jenish writes # hostel life

# hostel life