Nojoto: Largest Storytelling Platform

કરું છું કોશિશ રહેવાની હું , તારા વગર , પણ નથી રેહ

કરું છું કોશિશ રહેવાની હું , તારા વગર , પણ નથી રેહવાતું યાર , હવે તારા વગર ... કરેલું નક્કી કે નહિ મળું હવે તને , પણ હવે તકલીફ થાય છે યાર મને તારા વગર...ન બનીશ આટલી બેરહેમ ,આવી ને બચાવ તું મને , થય રહ્યો છું હું બરબાદ તારા વગર ...
હજુ પણ રાહ જોવ છું તારી...! તે સમય અને તે સ્થળ પર , તે સ્થળ પણ રડે છે હવે , તારા વગર ...મારી હિમ્મત ને તો માન આપ , પણ હવે તો હિમ્મત પણ હારે છે , તારા વગર ...જાણે છે જે લોકો આ હાલાત જોય મારી ...હસે છે મારી પર , તારા વગર ...શબ્દો ખૂટતા નથી મારી પાસે , પણ હવે એજ શબ્દો રુદન નું કારણ બને  છે , તારા વગર ...હોત જીવન મારું નાનું તો ચાલી જાત ,પણ આ મોટું જીવન કેમ કાઢું ? હું  તારા વગર ...
માની જા હવે , તને કસમ છે ખુદા ની 
કારણકે હું અધૂરો છું યાર હવે તારા વગર ...
કદાચ એવું લાગે છે કે મે આ વખતે કરી થોડીક જબરદસ્તી ... પણ હવે આ જબરદસ્તી પણ , જબરદસ્તી કરાવે છે  મને તારા વગર ... તારા વગર ... 
#વિચાર #શાયરી #કવિતા 
#shayri #quote #poetry #nojoto 
#lovequotes #taravagar

તારા વગર ... #વિચાર #શાયરી #કવિતા shayri quote poetry nojoto lovequotes taravagar