Nojoto: Largest Storytelling Platform
noufilghaniwala1030
  • 12Stories
  • 28Followers
  • 59Love
    0Views

Noufil Ghaniwala

You tuber ❤️ , Shayar ✍️ , Insta : Noufil ghaniwala

  • Popular
  • Latest
  • Video
6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

દિલ થી દીવાનો હતો , મહોબ્બત લૂંટાવી બેઠો...! 😕
મજબૂર થય ને ફરી એજ મહોબ્બત ની ભીખ માંગી બેઠો ...! 🤐

Empty ... ❣️❣️

6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

હજી મુલાકાત લઉં છું એ જગ્યાઓ ની ,
જ્યાં છેલ્લી વાર હાથ અને હૈયા મળ્યા હતા ...

સવાલ ઊઠે છે અંતરમાં છેક ઊંડે ,
કે , સતત વિચારોના ગૂંચવણમાં તું છે ,
મારા અંતરના બધા ડુસકા માં તું છે ,
મારી શ્વાસમાં ભળતા કણકણ માં તું છે ,
હૃદય માં ચાલતી ધણધણ માં તું છે ,
કે વિરહ ના દરેક કલરવમાં તું છે ,
મારા પ્રેમ ના દરેક પગરવ માં તું છે ,
તું ઘડાય ગય છો જીવતરમાં ,
ને મારી આખી દુનિયા તું છે ...

છતાં મારા હાથ માં તારો હાથ કેમ નથી ?
શ્વાસ માં તું છે પણ મારી સાથે કેમ નથી ?
કેમ નથી તું આ જગ્યાની ભારે હવામાં ?
ને મારા નસીબ ની રેખામાં કેમ નથી ?

કેમ નથી તું ? કેમ નથી તું ? #shayri #nojoto #nojotoquotes #noufil #lovequotes #meetingplace #prem #love #missyouquotes #missyoushayri
6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

Han Kuchh Tuta Sa Rehta Hun aajkal Yun He , 
Par Shauk Nahi he Sahab , Bura To Lagta Hai...
Dil humara bhi karta he yun he muskurane ko 
Par sach kahun ab thoda sa Darr Lagta he ...

Kya Bura tha mai ? Kya reh gayi thi kami koi ,
Ya bus me khillona tha , jisse khel gaya koi ...

Jawab mangta hun main , rato ko takiye se lipat te hue 
Dekhta hun yaadon ko , lakiro se mitte hue ...
Han main khush hu ki hasi ka shor bhi door tak jata hai ...
Dil aaj bhi nadaan he mera , ye har juth maan jata hai ...!
Baraste ho jo tum aag ki tarah , mere es  Masum se dil pe ,
Kabhi mujhe peeghalta dekh , tumhe Taras bhi aata hai ? #nojoto #shayri #noufil #nofiwrites #quotes #lovequotes #hindiquotes #shayri
6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

મળી મને દોસ્તી તારી દુનિયા આખી મળી ગઈ ...
નીકળતા હતા દિવસ એકલા મને તારી યારી મળી ગઈ ...
આમ તો મળી સહેલી ઘણી ,  પણ એમાં તારી વાત નિરાળી...
દુઃખમાં મને તું પાછળ કરતી ,  સુખમાં આગળ ધકેલનારિ...
શું જરૂર મારે આમ તેમ જોવાની ,  મને તો આખી દુનિયા તારામાં દેખાણી ...
સૂરજ ઉગેને ફૂલો ખીલી ઊઠે , તને જોઈ મારો ચહેરો મહેકી ઊઠે ...
એક વિચાર થી માત્ર કાંપી ઊઠું , તારાથી દૂર થઈ હું કેવી રીતે રહી શકું ...
તારાથી હાલ તો દૂર છું હું ઘણોજ , પણ યાદ તારી રડાવી દે દરરોજ ...
મારી હાલત શું છે તને ખ્યાલ છે, બધ્ધોજ પણ હવે નજરઅંદાજ કરી કેમ જાય છે દરરોજ ...
ભૂલ થઈ હોય તો માફ કર , પણ મારી મૈત્રી નો તો માન કર ...
જેટલા સમય છું સાથે નિહાળી લે આ પળ , નહિ કરું હવે તને હેરાન ચલ હું જાવ છું મને માફ કર ... ચલ હું જાવ છું મને માફ કર ...
#quotes #nojoto #shayri

ચલ હું જાવ છું મને માફ કર ... #Quotes nojoto #shayri #વિચાર

6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

આમ ના કર...
હું મૌન થઈ જાવ એવા સવાલ ના કર ...
બહુ રાહ જોઈ છે મે તારી 
હું એકલો રહી જાવ એવો વ્યવહાર ના કર ...

નાની અમથી તિરાડ છે આપડા વચ્ચે ,
એને ભરી દે ...
વાત ને વધારી , દિલ ને ખોટું આહત ના કર ... આમ ના કર ...
#shayri #poem #quotes #nojoto #gujaratiquotes #gujaratithought #lovequotes #thought
6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

કરું છું કોશિશ રહેવાની હું , તારા વગર , પણ નથી રેહવાતું યાર , હવે તારા વગર ... કરેલું નક્કી કે નહિ મળું હવે તને , પણ હવે તકલીફ થાય છે યાર મને તારા વગર...ન બનીશ આટલી બેરહેમ ,આવી ને બચાવ તું મને , થય રહ્યો છું હું બરબાદ તારા વગર ...
હજુ પણ રાહ જોવ છું તારી...! તે સમય અને તે સ્થળ પર , તે સ્થળ પણ રડે છે હવે , તારા વગર ...મારી હિમ્મત ને તો માન આપ , પણ હવે તો હિમ્મત પણ હારે છે , તારા વગર ...જાણે છે જે લોકો આ હાલાત જોય મારી ...હસે છે મારી પર , તારા વગર ...શબ્દો ખૂટતા નથી મારી પાસે , પણ હવે એજ શબ્દો રુદન નું કારણ બને  છે , તારા વગર ...હોત જીવન મારું નાનું તો ચાલી જાત ,પણ આ મોટું જીવન કેમ કાઢું ? હું  તારા વગર ...
માની જા હવે , તને કસમ છે ખુદા ની 
કારણકે હું અધૂરો છું યાર હવે તારા વગર ...
કદાચ એવું લાગે છે કે મે આ વખતે કરી થોડીક જબરદસ્તી ... પણ હવે આ જબરદસ્તી પણ , જબરદસ્તી કરાવે છે  મને તારા વગર ... તારા વગર ... 
#વિચાર #શાયરી #કવિતા 
#shayri #quote #poetry #nojoto 
#lovequotes #taravagar

તારા વગર ... #વિચાર #શાયરી #કવિતા shayri quote poetry nojoto lovequotes taravagar

6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

તનેય પડી નથી ...!

કહેવી હતી ઘણી વાતો તને , પણ મેં એ ક્યારેય તને કહી નથી , 
બોલી ને કહેવું મને ગમતું નથી , ને મૌન સાંભળવાની તનેય પડી નથી . 
ફરિયાદ તો આજે પણ ઘણી છે આ દિલ ને તારા પ્રત્યે ,
પણ રીસતા મને આવડતું નથી , ને મને મનાવવાની તનેય પડી નથી . કંઇક હશે તારી ભૂલ , ક્યાંક હું પણ ખોટો હોયશ સંબંધ માં , દૂર થવાનું કારણ હું જણાવતો નથી , ને પૂછવાની તનેય પડી નથી . હા માનું છું કે નથી રહી મીઠાસ પહેલા જેવી સંબધ માં પણ સંબંધ મારે તોડવો નથી , ને બચાવવાની તનેય પડી નથી .
આંખ તો કેટલીય વાર ભરાય આવે છે તારી યાદો માં 
પણ રડવું મને ગમતું નથી ને મારા આંસુ લૂછવાની તનેય પડી નથી .
અંતર વધ્યું તો છે આપડી વચ્ચે એનું આ પ્રમાણ છે ,
હું દૂર જતો નથી , અને નજીક આવવાની તનેય પડી નથી . હજી પણ રાહ જોવ છું એજ રિવરફ્રન્ટ પર જ્યાંથી તું છોડી ગય , 
હું આગળ વધતો નથી , ને પાછું વળવાની તનેય પડી નથી . કેવી  અજબ ગાંઠ પડી છે સંબંધ માં કે તકલીફ કોઈ એક ને જ થાય  ,
હું ગાંઠ તોડતો નથી , ને ગાંઠ છોડવાની તનેય પડી નથી 
યાદ તો આપડે બંને નથી કરતા એક બીજાને , 
કારણકે ... તને હું ભૂલ્યો નથી  , ને મને યાદ કરવાની તનેય પડી નથી ... તનેય પડી નથી ..#poem #shayari #quotes #nojoto #stories

તનેય પડી નથી ..#poem #Shayari #Quotes nojoto #Stories #વિચાર

6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

 મને લખવાનું મન થાય છે ...
#shayri #kavita #poem #lovequotes #nojoto #writer #gujarati #vichar #quotes #nojotobaba

મને લખવાનું મન થાય છે ... #shayri #kavita #poem #lovequotes nojoto #writer #gujarati #vichar #Quotes #nojotobaba #nojotophoto #કવિતા

6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

તમે છો એજ મહત્વ નું છે મારા માટે ,
કોના છો ?  એનાથી મને કાઈ ફરક નથી પડતો ... #shayri #poem #writer #nojoto #poet #latenightthought #missingsomeone
6bf3f157e86cd4f29bacab2b0e3aa8e7

Noufil Ghaniwala

શું કરું તારા નામે ?? 

સોરી થી માનીશ તું કે ,નમી જાવ તારા સામે ...
મારી રૂહ તો છે જ તારી બોલ બીજું શું કરું હું તારા નામે ?
આમ વીતાવીશ તું મારા વગર સમય તો મને ડર લાગશે...
પછી મારું વ્યક્તિત્વ પણ તારી પાસે પ્રેમ નું પ્રૂફ માંગશે ...
ના કર મને દૂર નય રય સકુ , તું જાતે જ માની જાને ...
હવે ના , ના કહીશ મને સાથ નિભાવવા માટે ...
જો ના કહીશ તો મને મારી strength પણ વીક લાગશે ...
ક્યારેય ભરોશો નહિ કરી સકુ યાર મને પ્રેમ થી પણ બીક લાગશે... શું કરું તારા નામે ? 
#shayri #nojoto #writer #brokenheart #lovehurtsquotes #quotes #gujaratishayri #gujarati #alone

શું કરું તારા નામે ? #shayri nojoto #writer #brokenheart #lovehurtsquotes #Quotes #gujaratishayri #gujarati #alone #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile