Nojoto: Largest Storytelling Platform

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પ

લોન ઉપર લીધેલી 
ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે
#Believe... like#quotes
લોન ઉપર લીધેલી 
ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે
#Believe... like#quotes