Nojoto: Largest Storytelling Platform
priteshpandya8300
  • 49Stories
  • 68Followers
  • 314Love
    0Views

Pritesh Pandya

werting is hoby Nike name :_prince

  • Popular
  • Latest
  • Video
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

*સાચું* બોલનારને *જૂઠની* ખબર ન હોય એવું બને, પરંતુ...

*જૂઠું* બોલનારને સો ટકા *સત્યની* ખબર હોય જ છે

🙏 *શુભ સવાર મિત્રો* 🙏 #alone
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

*જિંદગીમાં કયારેય નિરાશ ના થશો,*
*શું ખબર કાલે એ દિવસ હોય*
*જેની તમે વર્ષોથી રાહ જોતા હોય.*

*Prince* #alone
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,
પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.....

Prince #sunlight
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

સદગુણ વગર નું
સૌન્દર્ય અભિશાપ 
છે...
prince... #sunlight
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

મને મારુ એકાંત ખૂબ જ વહાલું છે...
કેમ કે ત્યાં મહત્વ ફક્ત મારુ જ છે...

prince #RaysOfHope
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

તકલીફ માં હું હોઉં અને પ્રાર્થના તું કરે 
એના થી વિશેષ *મિત્રતા* ની વ્યાખ્યા કોણ કરે? 

Prince #Heart
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

અનુભવ કહે છે
Life હોય કે Whatsapp
માણસો ખાલી
Status જ જોઇ છે.

Prince😊 #LoveYouDad
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

તકલીફ માં હું હોઉં અને પ્રાર્થના તું કરે 
એના થી વિશેષ *મિત્રતા* ની વ્યાખ્યા કોણ કરે? 
પ્રિન્સ.... #Health
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

समझने वाले तो खामोशी भी
समझ लेते है
न समझने वाले जज्बातो का भी 
मजाक बना देते है #chai_love
5927fc79789892bdeb6af3645fe14ccb

Pritesh Pandya

*એકલું ચાલવું અઘરું નથી..*
*સાહેબ.*
*પણ કોઈ ની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછું ફરવું અઘરું છે...*🥀

*🌞 GOOD MORNING🌞* #depression
loader
Home
Explore
Events
Notification
Profile