Nojoto: Largest Storytelling Platform

હૈયે વસી જેનાં જેને ઓળખ આપી, નિજ ગૌરવ કેરે લાડકવાય

હૈયે વસી જેનાં જેને ઓળખ આપી,
નિજ ગૌરવ કેરે લાડકવાયી બનાવી.

નાં મુજ ફરક કર્યો દિકરા દિકરીમાં કદીયે,
અભિમાન કર્યું કહી દિકરી મારી મીઠી લાગે,

બધાં બંધનો દૂર ભાગતા વાર નાં લાગે,
જેને ઓળખ આપી એ દૂર થવા કેમનાં દે.

ભીતરના ભેદ જાણે સદાય સાથ આપે,
સુને મારી વાતો સાંભળવા તત્પર રહે.

ઓશિયાળુ લાગે જીવન તેમના સાથ વિના,
ભરી છે જીંદગી મજા જેમને ઓળખ આપી.

આકર્ષે મન મારું એક એક શબ્દ સાંભળવા,
મુજ જીવનનાં ભાગ્ય ખોલ્યાં ઓળખ આપી.

©Meena Prajapati daughter love papa
હૈયે વસી જેનાં જેને ઓળખ આપી,
નિજ ગૌરવ કેરે લાડકવાયી બનાવી.

નાં મુજ ફરક કર્યો દિકરા દિકરીમાં કદીયે,
અભિમાન કર્યું કહી દિકરી મારી મીઠી લાગે,

બધાં બંધનો દૂર ભાગતા વાર નાં લાગે,
જેને ઓળખ આપી એ દૂર થવા કેમનાં દે.

ભીતરના ભેદ જાણે સદાય સાથ આપે,
સુને મારી વાતો સાંભળવા તત્પર રહે.

ઓશિયાળુ લાગે જીવન તેમના સાથ વિના,
ભરી છે જીંદગી મજા જેમને ઓળખ આપી.

આકર્ષે મન મારું એક એક શબ્દ સાંભળવા,
મુજ જીવનનાં ભાગ્ય ખોલ્યાં ઓળખ આપી.

©Meena Prajapati daughter love papa