સાંભળ,આખા વરસનું તે વરસી લીધું, હવે તો થોડો રોકાઈ જા ને. કેટલું કીધું તને તોફાન ના કર, હવે તો થોડો શાંત થઈ જા ને. માપમાં રહીએ તો જ માન રહે, હવે તો શાન માં સમજી જા ને. - ખુશી નવરાત્રી એ ગઈ અને દિવાળી એ આવી, હવે તો તહેવારોની મજા માણવા દે ને. તને બહુ પ્રેમ કરું છું, એટલે જ તને પ્રેમથી કહું છું, હવે તો તારી વિદાયની તડપ પણ માણવા દે ને. ©khushboo shah #baarish