Nojoto: Largest Storytelling Platform

આજ આંખો ની પાંપણે અદલાત ભરાણી તમને સ્વપ્ન માં જોવ

આજ આંખો ની પાંપણે અદલાત ભરાણી 
તમને સ્વપ્ન માં જોવાનો, એવો તે શું ગુનો કર્યો?

ભૂલ હતી સપના ની, વાંક આવ્યો વિચારો નો 
આંસુઓ એ જામીન અપાવી,એવો તે શું ગુનો કર્યો?

રડી પડી રાતડી, થયો હું વગર ગુને જ બદનામ 
સ્નેહ કેરો સંબંધ બાંધી, એવો તે શું ગુનો કર્યો?

©Dear Dhruv #SAD #gujarati #Aankho  #Prem  #sadpoetry #New #Trending #Nojoto #Shayari #gazal

dhruvsolanki2368

Dear Dhruv

New Creator