Nojoto: Largest Storytelling Platform
dhruvsolanki2368
  • 92Stories
  • 109Followers
  • 715Love
    0Views

Dear Dhruv

  • Popular
  • Latest
  • Repost
  • Video
df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

લાગણી જેમાં નથી, દર્દ નથી, પ્યાર નથી
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી

ભૂલી જાઓ તમે એને તો વધુ સારું છે 
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી

©Dear Dhruv #nojoto #gujarati #SAD 

#findsomeone
df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

તાળા ભલે તું તોડતો રેહ, તોલી તોલી ને
ચાવી તો તને મળશે ફક્ત આંખ બોળી ને

બધુ ક્યાં જવા દેવુ જ છે તારે, મન ખોલી ને
બસ અમથી વાતો જ કરવી છે મન કોરી ને

©Dear Dhruv #Nojoto #lonely #SAD #One #tears #gujarati #Prem 

#ColorfulUmbrella
df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

ઈચ્છા હોય તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશા ની પણ તને જાણ નહિ કરું

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું આ શહેર
તારી ગલીમાં આવીને ક્યારેય રમખાણ નહિં કરું

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કગરી-કગરી, જાજું રોકાણ નહિ કરું

જે છે દિવાલ, તારા તરફ થી એ તું જ તોડજે
તલભાર પણ મારી બાજુથી ભંગાણ નહિ કરું

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી ને પ્રેમનું વેચાણ નહિ કરું

©Dear Dhruv #nojoto #Dard #Dard_e_dil #SAD #Shayari #gujarati 

#findyourself

nojoto Dard Dard_e_dil SAD Shayari gujarati findyourself

10 Love

df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

અંત નો પણ અંત હોય છે,
કોઈયે ક્યાં અનંત હોય છે...!

પાનખર પણ એક ઘટના છે,
બારેમાસ ક્યાં વસંત હોય છે...!

એમ તો લાગે સહુ એક સરખા,
ભગવા પહેરેલ ક્યાં સંત હોય છે...!

બધુંય એમ સહજ મળતું નથી,
નાહક માણસ નો તંત હોય છે...!

અહીં અવતરવાની શરત હોય છે,
સ્વીકારો, સઘળું નાશવંત હોય છે...!

©Dear Dhruv #Nojoto #prem #lonely #Motivational #gujarati #short 

#Loneliness
df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

તું મળે, તો ઉજાસ થઈ જાશે
આંખનો વિકાસ થઈ જાશે

ચાલ તારા વિચારમાં આવું આજે 
એ બહાને પ્રવાસ થઈ જાશે

©Dear Dhruv #Nojoto #New #Prem #Love #Need #One #gujaratishayari 

#Mic
df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

રાતી રાતી રાતો માં, રોમે રોમે તું
પાંપણ ના પલકારા ની, પારે પારે તું 
સગપણ ની સોડમ માં, શ્વાસે શ્વાસે તું
નમતા નાના નભ માં, નામે નામે તું

હૈયા ના હારે, હાશે હાશે તું
હૈયે હૈયે તું, ને હારે હારે હું
હોઠે હોઠે તું, હફ્તે હફ્તે હું
હા તું હા તું હા તું ,હા હું હું હું!

©Dear Dhruv #Nojoto #New #treding #today #thought #Thoughts #gujarati #tum #Love 

#SuperBloodMoon

New treding today thought Thoughts gujarati tum Love SuperBloodMoon

11 Love

df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

આંખો ના અંધારે, એનું છે અજવાળું
દેખાય છે સ્પષ્ટ, તોય છે મૂંઝવાણું..!

સપના ની પારે, પણ કયારનુંય નંદવાળું
ક્યારથીય જાણું છું, શું છે અણજાણું..?

©Dear Dhruv #Nojoto #nojotogujrati #Prem #Love #gazal #New #thought #Poetry #poem 

#Forest
df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

તારા માં બદલાતી હવા સામે તો જો..!
વમળ ઓછા કર, ખારવા સામે તો જો

તમને ના ભૂલવાનો એવો શું દવ પુરાવો..?
તું એક વાર પળળેલા ઓશિકા સામે તો જો

આ બાજુ તારો ને, આ બાજુ પ્રેમ મારો....
બસ, તું મારા નમ્યા ત્રાજવાની સામે તો જો 

આ બધા જોડે મસ્તી ને, એ પણ અમસ્તી..!
હું પણ ઉભો છું પાગલ, જરા સામે તો જો

©Dear Dhruv #gazal #gujarati #thought  #love #Nojoto #Trending #today #One #SAD 

#MereKhayaal
df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

આજ આંખો ની પાંપણે અદલાત ભરાણી 
તમને સ્વપ્ન માં જોવાનો, એવો તે શું ગુનો કર્યો?

ભૂલ હતી સપના ની, વાંક આવ્યો વિચારો નો 
આંસુઓ એ જામીન અપાવી,એવો તે શું ગુનો કર્યો?

રડી પડી રાતડી, થયો હું વગર ગુને જ બદનામ 
સ્નેહ કેરો સંબંધ બાંધી, એવો તે શું ગુનો કર્યો?

©Dear Dhruv #SAD #gujarati #Aankho  #Prem  #sadpoetry #New #Trending #Nojoto #Shayari #gazal

SAD gujarati Aankho Prem sadpoetry New Trending Shayari gazal

10 Love

df24f8528249b03fe2b515d03a16cd07

Dear Dhruv

આ અમસ્તો ઉભો હું સામા કાંઠે,
પગ બોળું તો ઓછું આવે છે,
હાથ બોળું તો તો ખોટું લાગે છે,
આંખો બોળું તો અમથું લાગે છે,
હૈયું બોળું તોય મન મોળું લાગે છે

©Dear Dhruv #gujarati  #alone #EKANT #seaside #new #fourliner #musafir 

#MereKhayaal
loader
Home
Explore
Events
Notification
Profile