Nojoto: Largest Storytelling Platform

વર્ષના કેલેન્ડરમાં મધર ડે કે ફાધર ડે એક દિવસ માટે

વર્ષના કેલેન્ડરમાં મધર ડે કે ફાધર ડે એક દિવસ માટે જરુર આવેછે ત્યારે આજના સૈ સંતાન પોતાના હયાત માતાપિતાને કે સ્વર્ગવાસી માતાપિતા ને જરુર યાદ કરતા હોયછે..
હેપ્પી_ મધર્સ _ડે કે આઇ_મીસ_યું મમ્મી..કરીને પોતાના દિલમાં રહેલો માતાપિતા પ્રત્યેનો પ્રેમ જરુર છલકાવેછે..
પરંતું એજ હયાત માતા પિતા જયારે ઘરડા થાયછે ત્યારે તેમના આ સંતાનો તેમની સંભાળ લેવા પણ તૈયાર હોતા નથી! એક છોકરો હોય કે ચાર છોકરા હોય છતાંય તેમને એક અનાથ જેવી જીંદગી જીવવી પડેછે..કાંતો તેમને ઘરડાઘરમાં રહેવા મજબુર થવું પડેછે..ત્યાર પછી તેમને પાછળથી ખ્યાલ આવેછે કે છોકરાઓ કરતાં તો છોકરીઓ સારી..છેવટે તો તેમના દરેક દુ:ખમાં છોકરીઓ જ કામ આવતી હોયછે..
પછી તેઓ બિમાર હોય કે તેમને મરણ દિવસનો હોય હોય..આમતો આજકાલ હવે તો છોકરીઓ જ તેમની અર્થીનો ટેકો બનતી હોયછે..તોડી નાખ્યા તેમને સમાજના રીતરીવાજ ને છોડી દીધી તેમને દુનીયાની લાજ શરમ..આજે તો તેઓ પુરુષ માર્ગે જ ચાલતી થઇ ગઇછે..
હજી આજે પણ જયારે કયાંક છોકરો જન્મે એટલે તેના માતાપિતા ઘણા ખુશ થતા હોયછે ને જયારે કોઇ છોકરીનો જન્મ થાયછે ત્યારે તેમનું તો મોંઢુ જ પડી જતુ હોયછે..
આ સિલસિલો આજનો નથી પરંતું વરસોથી ચાલ્યા કરેછે ને આમ જ ચાલતું પણ રહેશે..આમાં કોઇ જ નાનો મોટો ફરક થવાનો નથી..ભલેને તેમના માબાપ તેમની પાછલી જીંદગીમાં ગોદા ખાય પણ છતાંય તેમની પહેલી ઇચ્છા તો હમેશાં છોકરો જન્મે તેવી જ હોયછે..
-એક માજીને ત્રણ ત્રણ છોકરા હતા..બધા જ પરણેલા..સૈ પોતપોતાની રીતે સ્થાઇ હતા..તેમના પિતા ના હતા કદાચ વરસો પહેલા ગુજરી ગયા હશે બસ આજ એક ઘરડી મા હતી..પણ આજ આ ત્રણેય છોકરાઓ પોતાની માને પોતાના ઘરમાં રાખવા તૈયાર ના હતા..
પહેલા માજી દરેક છોકરાઓ સાથે એક પછી એક તેમના ઘરમાં થોડોક સમય રહેવા જતા ને આમ તેમની જીંદગીના બાકી દિવસો પુરા કરતા હતા..પણ હવે તેમના આ છોકરાઓ તેઓના ઘરમાં રાખવા તૈયાર નથી! આ વાત જયારે તેમની પરણેલ છોકરીને ખબર પડેછે ત્યારે તરત તે પોતાની દુ:ખી માને તેની સાથે પોતાના સાસરે રહેવા લઇ જાયછે..ને ત્યાં તેમને તેની સાથે રાખીને તેમની દરેક સેવાઓ પણ પ્રેમથી કરેછે..

વર્ષના કેલેન્ડરમાં મધર ડે કે ફાધર ડે એક દિવસ માટે જરુર આવેછે ત્યારે આજના સૈ સંતાન પોતાના હયાત માતાપિતાને કે સ્વર્ગવાસી માતાપિતા ને જરુર યાદ કરતા હોયછે.. હેપ્પી_ મધર્સ _ડે કે આઇ_મીસ_યું મમ્મી..કરીને પોતાના દિલમાં રહેલો માતાપિતા પ્રત્યેનો પ્રેમ જરુર છલકાવેછે.. પરંતું એજ હયાત માતા પિતા જયારે ઘરડા થાયછે ત્યારે તેમના આ સંતાનો તેમની સંભાળ લેવા પણ તૈયાર હોતા નથી! એક છોકરો હોય કે ચાર છોકરા હોય છતાંય તેમને એક અનાથ જેવી જીંદગી જીવવી પડેછે..કાંતો તેમને ઘરડાઘરમાં રહેવા મજબુર થવું પડેછે..ત્યાર પછી તેમને પાછળથી ખ્યાલ આવેછે કે છોકરાઓ કરતાં તો છોકરીઓ સારી..છેવટે તો તેમના દરેક દુ:ખમાં છોકરીઓ જ કામ આવતી હોયછે.. પછી તેઓ બિમાર હોય કે તેમને મરણ દિવસનો હોય હોય..આમતો આજકાલ હવે તો છોકરીઓ જ તેમની અર્થીનો ટેકો બનતી હોયછે..તોડી નાખ્યા તેમને સમાજના રીતરીવાજ ને છોડી દીધી તેમને દુનીયાની લાજ શરમ..આજે તો તેઓ પુરુષ માર્ગે જ ચાલતી થઇ ગઇછે.. હજી આજે પણ જયારે કયાંક છોકરો જન્મે એટલે તેના માતાપિતા ઘણા ખુશ થતા હોયછે ને જયારે કોઇ છોકરીનો જન્મ થાયછે ત્યારે તેમનું તો મોંઢુ જ પડી જતુ હોયછે.. આ સિલસિલો આજનો નથી પરંતું વરસોથી ચાલ્યા કરેછે ને આમ જ ચાલતું પણ રહેશે..આમાં કોઇ જ નાનો મોટો ફરક થવાનો નથી..ભલેને તેમના માબાપ તેમની પાછલી જીંદગીમાં ગોદા ખાય પણ છતાંય તેમની પહેલી ઇચ્છા તો હમેશાં છોકરો જન્મે તેવી જ હોયછે.. -એક માજીને ત્રણ ત્રણ છોકરા હતા..બધા જ પરણેલા..સૈ પોતપોતાની રીતે સ્થાઇ હતા..તેમના પિતા ના હતા કદાચ વરસો પહેલા ગુજરી ગયા હશે બસ આજ એક ઘરડી મા હતી..પણ આજ આ ત્રણેય છોકરાઓ પોતાની માને પોતાના ઘરમાં રાખવા તૈયાર ના હતા.. પહેલા માજી દરેક છોકરાઓ સાથે એક પછી એક તેમના ઘરમાં થોડોક સમય રહેવા જતા ને આમ તેમની જીંદગીના બાકી દિવસો પુરા કરતા હતા..પણ હવે તેમના આ છોકરાઓ તેઓના ઘરમાં રાખવા તૈયાર નથી! આ વાત જયારે તેમની પરણેલ છોકરીને ખબર પડેછે ત્યારે તરત તે પોતાની દુ:ખી માને તેની સાથે પોતાના સાસરે રહેવા લઇ જાયછે..ને ત્યાં તેમને તેની સાથે રાખીને તેમની દરેક સેવાઓ પણ પ્રેમથી કરેછે..

Views