Nojoto: Largest Storytelling Platform

માણસ રોજ ભવાઈ કરે, જિંદગી રોજ નવાઈ કરે, કરે કોઈ

માણસ રોજ ભવાઈ કરે,
જિંદગી રોજ નવાઈ કરે,
કરે કોઈ રોજ  નેક  કામ,
તો ખુદા પણ ખુદાઈ કરે.

      ✍️ગીરીશ મકવાણા #ખુદા
#खुदा
માણસ રોજ ભવાઈ કરે,
જિંદગી રોજ નવાઈ કરે,
કરે કોઈ રોજ  નેક  કામ,
તો ખુદા પણ ખુદાઈ કરે.

      ✍️ગીરીશ મકવાણા #ખુદા
#खुदा

#ખુદા #खुदा