Nojoto: Largest Storytelling Platform
girishmakwana3650
  • 96Stories
  • 224Followers
  • 815Love
    0Views

Girish Makwana

poet, writer

  • Popular
  • Latest
  • Video
f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

છતી થઈ ગઈ તો બદલવી પડશે,
ઉદાસીને  બોલતી  રાખવી પડશે.
                   -ગીરીશ મકવાણા

©Girish Makwana શાયરી

શાયરી

10 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

मैं   तुम्हारा  छत  नहीं,  आसमा  बनना  चाहता हूँ।
जो धूप, छाया, बारिश मे तेरे उपर रहना चाहता हूँ।।
                                            -गीरीश मकवाणा

©Girish Makwana मैं   तुम्हारा  छत  नहीं,  आसमा  बनना  चाहता हूँ।
जो धूप, छाया, बारिश मे तेरे उपर रहना चाहता हूँ।।
                                            -गीरीश मकवाणा

#lovetaj

मैं तुम्हारा छत नहीं, आसमा बनना चाहता हूँ। जो धूप, छाया, बारिश मे तेरे उपर रहना चाहता हूँ।। -गीरीश मकवाणा #lovetaj #शायरी

7 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

મંઝિલ મારી એજ લાગે છે,
એટલે તો દૂર થતી જાય છે.
            -ગીરીશ મકવાણા #શાયરી
#shayari
મંઝિલ મારી એજ લાગે છે,
એટલે તો દૂર થતી જાય છે.
            -ગીરીશ મકવાણા

#શાયરી shayari મંઝિલ મારી એજ લાગે છે, એટલે તો દૂર થતી જાય છે. -ગીરીશ મકવાણા

8 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

-गीरीश मकवाणा #शायरी
#shayari
आंख ने उनका काम कर दिया
सामने उसने भी वार कर दिया 
                 -गीरीश मकवाणा

शायरी shayari आंख ने उनका काम कर दिया सामने उसने भी वार कर दिया -गीरीश मकवाणा

5 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

પંખી એક બેઠું ઝાડ ની ડાળીએ,
ડાળી  પણ  પ્રેમ  માં  ઝૂકી  ગઈ.
                    -ગીરીશ મકવાણા #shayari
#love
#gujarati

shayari love gujarati

8 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

-ગીરીશ મકવાણા આ  તારા કેશ પણ  કેવો  કહેર કરે,
રોજ તારા ગાલ ને અડીને લહેર કરે.
                       -ગીરીશ મકવાણા

આ તારા કેશ પણ કેવો કહેર કરે, રોજ તારા ગાલ ને અડીને લહેર કરે. -ગીરીશ મકવાણા #Shayari

10 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

-ગીરીશ મકવાણા તારૂ  આ  નઝર અંદાજ  કરવું, 
મારામાં  જાણે નઝર  કરી ગયું.
                -ગીરીશ મકવાણા

તારૂ આ નઝર અંદાજ કરવું, મારામાં જાણે નઝર કરી ગયું. -ગીરીશ મકવાણા #Shayari

9 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

આ પળ પણ પળવાર માં પુરી થઈ જવાની,
એ  પળ પણ જીંદગીભર યાદ રહી જવાની.
                             -ગીરીશ મકવાણા આ પળ પણ પળવાર માં પુરી થઈ જવાની,
એ  પળ પણ જીંદગીભર યાદ રહી જવાની.
                                  -ગીરીશ મકવાણા

આ પળ પણ પળવાર માં પુરી થઈ જવાની, એ પળ પણ જીંદગીભર યાદ રહી જવાની. -ગીરીશ મકવાણા #Shayari

10 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

वो   अपनी   तरफ  से  तोड़  गए  रिश्ता
फिर हम भी टूट गऐ आहिस्ता आहिस्ता
                             -गीरीश मकवाणा #shayri
#love
#broken
वो   अपनी   तरफ  से  तोड़  गए  रिश्ता
फिर हम भी टूट गऐ आहिस्ता आहिस्ता
                             -गीरीश मकवाणा

#shayri #Love #Broken वो अपनी तरफ से तोड़ गए रिश्ता फिर हम भी टूट गऐ आहिस्ता आहिस्ता -गीरीश मकवाणा #शायरी

8 Love

f295137f9d3528add456452b892ba3de

Girish Makwana

ધૂંધળું થઈ ગયું છે શું? એ સમજાતું નથી,
આંખ   કે   ચિત્ર  ?   એ  સમજાતું  નથી.
                           - ગીરીશ મકવાણા ધૂંધળું થઈ ગયું છે શું? એ સમજાતું નથી,
આંખ   કે   ચિત્ર  ?  એ  સમજાતું  નથી.
                           - ગીરીશ મકવાણા

ધૂંધળું થઈ ગયું છે શું? એ સમજાતું નથી, આંખ કે ચિત્ર ? એ સમજાતું નથી. - ગીરીશ મકવાણા

7 Love

loader
Home
Explore
Events
Notification
Profile