Nojoto: Largest Storytelling Platform

આજે હાથ મારો પકડીને બેબાકતા થી એને મને પૂછી લીધુ

 આજે હાથ મારો પકડીને 
બેબાકતા થી એને મને પૂછી લીધું
મારી જોડે પ્રેમ છે કે માત્ર મારી જરૂરિયાત 
મેં એના હાથ માં હાથ નાખીને મલકાતાં
હાસ્ય સાથે કહ્યું કે ખાલી તારી આદત.
♥️😊♥️

©RjSunitkumar
  #holdinghands