શિક્ષક દિવસ..... શું કહેશો આ શબ્દ વિશે ??? આમ વિચારીએ તો સાચો શિક્ષક તો સમય જ છે....જે આપણ ને આપણા થી અવગત કરાવે છે...અને બીજું કે અમુક વ્યકિત ઓ કે જે આપણા ખરા સમય માં મદદે આવ્યા હોય અમુક એ કે જેમણે ખરા સમય માં જ્યારે આપણ ને જરૂર હોય પણ બહાનું બનાવી ને છટકી ગયા હોય અમુક એવા વ્યક્તિ ઓ કે જે હંમેશા તમારા સુખ અને દુઃખ હંમેશા સાથે જ રહ્યા હોય તમારા ખભા થી ખભો મેળવી ચાલ્યા હોય..પણ ચિંતા ના કરતા ભલે તમે બધા સુખ કે દુઃખ મા સહભાગી ના થયા પણ ચિંતા નઈ કરતા આપણે એવા નથી....અને દરેક શિક્ષક કે જેને મને કંઇક નવું શીખવ્યું હું એ સહુનો ખુબ ખૂબ આભારી રહીશ..... #શિક્ષક #દિન#