Nojoto: Largest Storytelling Platform

પ્રેમના બે અક્ષર મળ્યા,અને રચાઈ ગયુ પપ્પા. તેમનુ સ

પ્રેમના બે અક્ષર મળ્યા,અને રચાઈ ગયુ પપ્પા.
તેમનુ સ્વરુપ કેવુ અટપટુ, જાણે અખાના છપ્પા..

પોતાના માટે પાવલી નો ખર્ચ નહી,પણ પુત્ર માટે કરે ધનના ઢગલા.
હજુ થોડુ ધણુ તો યાદ છે પપ્પા,તમારી આંગળી પકડી માંડેલા ડગલા..

પપ્પા જ્યા સુધી હુ ચાલતા ન શીખુ,ત્યા સુધી જો થાંમશો તમે મારી આંગળી,તો મારે ક્યારેય ચાલતા શીખવુ નથી.
આ જીદ ગણો કે જે પણ ગણો પપ્પા,તમારા વગર પળ ભર પણ મારે જીવવુ નથી..

પપ્પા પ્રેમનો દરીયો છો ખુદ તમે,તો શુ કામ બહાર થી દેખાતા રહો છો કઢોર.
વ્હાલની વાતમા મમ્મીને આગળ કરી,શુ કામ છોડી દ્યો છો હરોળ..

પપ્પા તમે સુચવો એ જ પંથે ચાલવુ,તમારુ હૈયુ ગજ ગજ ફુલાવુ છે.
રવીને પ્રકાશ નહી,તમારો પડછાયો થઈ પુજાવુ છે..

©RAVIDAN GADHVI પપ્પાના પ્રેમ ના પ્રકાર કેટલા,કેટલા હુ કરુ વખાણ.
વાત કરુ એમના વ્હાલની તો,રચાઈ જાય અઢ્ઢારે અઢ્ઢાર પુરાણ..

Poet&Writer.-RAVIDAN GADHVI 

#father 
#पिता 
#પપ્પા