Nojoto: Largest Storytelling Platform
ravidangadhvi6384
  • 92Stories
  • 717Followers
  • 1.2KLove
    285Views

RAVIDAN GADHVI

જય માતાજી.. raviraj_._kaviraj - my instagram id. you can follow me on instagram...

  • Popular
  • Latest
  • Repost
  • Video
dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

મુજ પીઠ પાછળ બુરુ બોલનારને ય બથ ભરી મળુ છુ.
હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ..

જાજા મળ્યા છે જગતમા,સ્વાર્થી,ઈર્ષાળુ ને દંભી. 
તે છતા હરકોઈને હસ્તા મોઢે મળુ છુ,
હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ.
.
કંઈક જોયા છે ખેલ જગતના,મેલ માણસના માપ્યા છે.
તે છતા સર્વને સ્નેહી ગણી અપનાવુ છુ,
હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ.

હરી તારી દુનિયા એ દામ દીધા છે પ્રેમ કહી.
"રવિ" છુ છતા શાંત રહી તુજ જગમા ભમુ છુ,
હુ જાણુ છુ છતા ય જતુ કરુ છુ..

©RAVIDAN GADHVI
  હુ એ નથી જે મળ્યો હતો તમને ભૂતકાળમા.
હુ બદલ્યો છુ એમ જેમ ઋતુઓ બદલી છે..

"રવિ" The "कवी"

હુ એ નથી જે મળ્યો હતો તમને ભૂતકાળમા. હુ બદલ્યો છુ એમ જેમ ઋતુઓ બદલી છે.. "રવિ" The "कवी" #કવિતા

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

तुम खुद हो,खुद के साथ सदा
तुमे,ओरो की जरूरत क्या है ?

रो रो कर जब जी भर जाऐ,तब खुद को गले लगा लेना हाथो को हथीयार बनाना,तुमे कंधो की जरूरत क्या है

चल दिल तुजको,चांद दिखाऊ 
ईन,तारो की जरूरत क्या है ?

आऐंगे जाऐंगे अजनबी,तुम दिलना किसी लगा लेना
तेरे भी तेरे नही जहाँ,वहाँ तुमे गैरो की जरूरत क्या है?

तु ही जाने है,तेरी ताकत 
तुजे मेरी,जरूरत क्या है ?

"रवि" रोसनी छुपी है तेरे भितर,तु बहार खामखा भटक रहा
छोड मोह तु,छोड दे माया,तुजे ईन लोगो की जरूरत क्या है !

©RAVIDAN GADHVI
  तु ही तेरा भाग्यविधाता,
तुजे रब कि जरूरत क्या है !



#peace

तु ही तेरा भाग्यविधाता, तुजे रब कि जरूरत क्या है ! #peace

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

સંબધોને સાચવામા ને સાચવામા ક્યાંક રુધાંઈ ગ્યુ ઈ હુ મૌન છુ
હુ બોલીશ તો બગડશે એમ જાણી ખામોસ રહ્યુ ઈ હુ મૌન છે

એ મોટા છે ખીંજાય જાય અેમની સામુ ના બોલાય !
પણ નાના અપમાન ગઈ જે જાન,ઈ બેજાન થયુ ઈ હુ મૌન છુ 

તુ ચુપ રે..,સ્વજન જે બોલે એ તારા સારા માટે જ હોય
પણ જ્યા સ્વમાન ન સચવાય ઈ સાચુ શુ કામનુ? આ બેજુબાન રહ્યુ ઈ હુ મૌન છુ

અરે "રવિ" ખોટુ લીગી જાશે એમને સાચુ સાંભળતા 
અને પોતે પીડાણુ સત્ય હોવા છતા,ઈ ધાયલ હુ મૌન છુ

©RAVIDAN GADHVI खामोसी खोल कर अब बेजीक मे बोलुगा
कोन क्या सोचेगा अब यह मे ना सोचुंगा.
कहने वाले कहते रहै,मेरे कान सुनेगे मेरी ही 
लोगो कहेगे क्या कुछ,तुम करो वही जो दिल कहे "रवि"

Writes By @raviraj_._kaviraj

#BookLife

खामोसी खोल कर अब बेजीक मे बोलुगा कोन क्या सोचेगा अब यह मे ना सोचुंगा. कहने वाले कहते रहै,मेरे कान सुनेगे मेरी ही लोगो कहेगे क्या कुछ,तुम करो वही जो दिल कहे "रवि" Writes By @raviraj_._kaviraj #BookLife

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

મા-બાપને દુ:ખી કરી,કોણ સુખી થયુ આ સંસારમા ?
મિત્ર મા-બાપ ને મોજ મા જોઈ,તને મજા આવી જોઈએ

પ્રેમ માટે પરિવાર છોડી,જાવુ'ય ક્યાં જગતમા  ? 
લગ્ન માટે પરિવારની,પહેલી રજા હોવી જોઈએ 

વહુધેલો થઈ,મા-બાપ ને વુધ્ધાશ્રમ દેખાડનાર ! 
નાપાક પુત્ર માટે સરકાર,કંઈક સજા હોવી જોઈએ  

એવુ તે શુ ભણી ગણી,મા-બાપથી'ય મોટા થઈ ગ્યા તમે
મા-બાપ સામુ બોલતા પહેલા થોડીક,લજ્જા તો આવી જોઈએ !

મા-બાપનુ દિલ દુભાવી,જે દુનિયા જીત્યા છે "રવિ"
એ પાપીને પ્રચ્યાતાપ માટે માં મોગલ,સો જન્મ'ય ઓછા પડવા જોઈએ !

©RAVIDAN GADHVI મિત્ર, સ્વર્ગ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો એટલે મા-બાપની સેવા.,. આવતીકાલ અફસોસ કરાવે તે પહેલા સમય સર મા-બાપનુ મુલ્ય સમજી સેવા-ધર્મ શરુ કરી દ્યો.. 
#WritersSpecial

મિત્ર, સ્વર્ગ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો એટલે મા-બાપની સેવા.,. આવતીકાલ અફસોસ કરાવે તે પહેલા સમય સર મા-બાપનુ મુલ્ય સમજી સેવા-ધર્મ શરુ કરી દ્યો.. #WritersSpecial #कविता

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

सुनो...
जो ऐक वक्त रहते हो जाऐ ऊसे कद्र कहते है
ओर.,.
जो ऐक वक्त के बाद हर वक्त हो ऊसे अफसोस

©RAVIDAN GADHVI don't waste time dude.. because time never comes back and some people's too😊 

#Light

don't waste time dude.. because time never comes back and some people's too😊 #Light #विचार

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

તારી સુંદરતાથી વધારે મને તારા સંસ્કાર ગમે છે
તારી વાતોથી વિશેષ મને તારો વ્યવહાર ગમે છે

તારી નમણાસથી વધારે મને તારો નરમ સ્વભાવ ગમે છે
તારી કલ્પનાઓથી કંઈક વધુ મને તારા વિચાર ગમે છે

તારા ઠાવકા ઠરેલા વ્યક્તીત્વથી વધારે મને તારો નાદાન પ્રેમ-ભાવ  ગમે છે 
તારા શાંતિપ્રિય સ્વભાવથી વધુ મને તારી  સાથે ના મધુર તકરાર ગમે છે

તારી મુસ્કુરાહટથી વધારે મને તારા રિશામણા હાવભાવ ગમે છે
એકલવાઈ રાત કરતા "રવિ" ને તારી વિતેલી સવાર ગમે છે

©RAVIDAN GADHVI આમ  તુ ગમે છે, તેમ  તુ ગમે છે
હા, સરવાળે તો "રવિ" બસ તુ જ ગમે છે 
writes By @_raviraj_kaviraj_
#BookLife

આમ તુ ગમે છે, તેમ તુ ગમે છે હા, સરવાળે તો "રવિ" બસ તુ જ ગમે છે writes By @_raviraj_kaviraj_ #BookLife

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

કોઈક શાંત સમુદ્ર કિનારે શોધજે  મને
બીચ બજારોમા હુ નહી મળુ

ભુલકાઓની બાળસભમા શોધજે મને
મતલબી મહામંથનોમા હુ નહી મળુ

ઝરમર વરસાદમા શોધજે મને
બદલાતી મોસમોમા હુ નહી મળુ

મિત્રતાની મહેફીલોમા શેધજે મને
પ્રેમની રમતોમા હુ નહી મળુ

સોનેરી સવારમા શોધજે "રવિ"ને
અમાસના અંધકારમા હુ નહી મળુ

©RAVIDAN GADHVI દુર નહી,તારામા જ શોધજે મને
મારામા હુ નહી મળુ...

writes By @raviraj.kaviraj

#youandme

દુર નહી,તારામા જ શોધજે મને મારામા હુ નહી મળુ... writes By @raviraj.kaviraj #youandme

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

તારુ મારા મા ખોવાઈ જાવુ ગમે છે મને
તારુ મંદમંદ મુસ્કુરાવુ ગમે છે મને

તારુ નાની નાની વાતોમા રીસાવુ ગમે છે મને
તારુ સુંદર શરમાવુ ગમે છે મને

તારુ ગુસ્સામા લાલ-પીળુ થાવુ ગમે છે મને
તારુ નાનકડુ બાળક જેવુ બની જવુ ગમે છે મને

તારો અટપટો સ્વભાવ ગમે છે મને
તારો નિખાલસ ભાવ ગમે છે મને

આમ તો શુ કહુ કે .!. કેટલી ગમે છે તુ મને
સમજી શક તો બસ મને તુ જ ગમે છે

©RAVIDAN GADHVI તારુ ચાંદ જેમ ચમકવુ ગમે છે મને
તારુ "રવિ" જેમ રોશન રે'વુ ગમે છે મને 
writers By @raviraj.kaviraj

#Moon 

#Moon

તારુ ચાંદ જેમ ચમકવુ ગમે છે મને તારુ "રવિ" જેમ રોશન રે'વુ ગમે છે મને writers By @raviraj.kaviraj #Moon #Moon

dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

ચાંદ ને સુરજ ને થાવુ'તુ એકમેક
વચ્ચે આવી પ્રુથ્વી કે મુમકીન નથી

તરણા ને ઝરણા મા વહે હતુ ખળભળ
વચ્ચે આવી વૃક્ષ કે મુમકીન નથી

વાદળ ને ધરતી પર રહેવુ'તુ હરહમેશ
વચ્ચે આવી પવન કે મુમકીન નથી

રાતને દિવસમા મળી જાવુ'તુ મંદમંદ
વચ્ચે આવી સાંજ કે મુમકીન નથી

રાંઝા ને હીર ને જીવવુ'તુ સંગસંગ
વચ્ચેે આવી દુનીયા કે મુમકીન નથી

©RAVIDAN GADHVI #adventure
dff95fbddf26644073395e2e290640c9

RAVIDAN GADHVI

કોઈ ઓચિંતુ આવીને અથડાયુ એવુ કે...
હુ ભુલી ગ્યો બધુ જ એકવારમા...

જાતો હતો ક્યા .?. ને ક્યા હુ જતો રહ્યો.!.
મને સમજાણુ કહી નહી સવાર સવાર મા...

પાછળ ફરી જોયુ તો કોઈ પણ દેખાણુ નહી
સૌરી... સિવાય સાલુ મને કંઈ પણ સંભળાણુ નહી

પણ

મુલાકાત બીજી ફરી થઈ ત્યારે સાક્ષીમા હતા ચા કપ બે
હુ તો ન જ ઓળખી શક્યો.!. પણ ઓળખી ગ્યા એ

ઓચિંતા ધક્કો એ અજબ ઓળખાણ મા બદલાઈ ગ્યો
અને વાતો ને વાતો આ ચાનો કપ છલકાઈ ગ્યો.!.?.

©RAVIDAN GADHVI ઓચિંતી ઓળખાણ !!!!

#Stars

ઓચિંતી ઓળખાણ !!!! #Stars

loader
Home
Explore
Events
Notification
Profile